• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરનાટાઉન હોલ ખાતે જયેશભાઈ વૈધ તથા સંજયભાઈ વૈધ

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરનાટાઉન હોલ ખાતે જયેશભાઈ વૈધ તથા સંજયભાઈ વૈધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરનાટાઉન હોલ ખાતે જયેશભાઈ વૈધ તથા સંજયભાઈ વૈધ દ્વારા બ્રાઇડલ કોમ્પિટિશનનું આયોજન કરાયુ હતું. જેમાં સુરેન્દ્રનગર તથા આજુબાજુના ગામના બ્યુટી પાર્લરનાં બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં સબનમ બહેનનો પહેલો નંબર આવ્યો હતો. જ્યારે બીજા નંબરે હળવદનાં ખુશ્બુબહેન અને ત્રીજા નંબર રતનપરનાં રીંકુબેન પટેલે પ્રાપ્ત કર્યો હતો. કાર્યક્રમનાં જજીસ તરીકે મનિષાબેન બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતાં.

સુરેન્દ્રનગરમાં બ્રાઇડલ કોમ્પિટિશન યોજાઇ

અન્ય સમાચારો પણ છે...