તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુસંધાન પાના નં.1 પરનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગીમાંગવી જોઇએ. પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ, અવનીબેન ઓઝા, કમલેશ કોટેચા, નરેન્દ્ર મુંજપરા, રોહિત પટેલ વગેરેઉપસ્થિત રહ્યાં હતાં.

મૂળીમાંખનિજચોરી

સાર્દુળભાઇડાંગર, અને મોરસલનાં ભુપતભાઇ લધરાભાઇ સાપરા સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. બનાવની વધુ તપાસ પી.એસ.આઇ.એ.એ.જાડેજા ચલાવી રહ્યા છે.

લખતરતા. પં.

છે.આથીલોરિયા સૂંડાભાઈ કેહરભાઈ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. દરખાસ્તમાં જણાવાયા મુજબ પ્રમુખ જયાબેન મહેશભાઈ મજેઠીયાએ સભ્યો સાથેનો વિશ્વાસ ગુમાવ્યું છે. લખતર તાલુકાપંચાયતનાં કોંગ્રેસનાં બાર સભ્યોમાંથી નવ સભ્યોની સહીથી દરખાસ્ત મુક્તા તાલુકાનાં રાજકારણમાં ગરમાવો વ્યાપેલો જોવા મળે છે. કોંગ્રેસની સત્તા હોવા છતાં કોંગ્રેસનાં સભ્યો રસિકભાઈ ઠાકરશીભાઈ બાવળીયા, ભલાભાઈ ભાણાભાઈ પરમાર, કોકીલાબેન મહેન્દ્રભાઈ વાઘેલા, અજયસિંહ જગતસિંહ રાણા, પુષ્પાબેન થડોદા, રામતીબેન નૈત્રા સહીત નવ સભ્યોની સહીથી અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવતાં ગરમાવો વ્યાપેલો જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે લખતર તાલુકા પંચાયતમાં આંતરિક ખટરાગને કારણે થોડા દિવસ અગાઉ કારોબારી અધ્યક્ષ સામે પણ આવી દરખાસ્ત રજૂ થઇ હતી. જ્યારે લખતર તાલુકા વિકાસ અધિકારી પી.એસ.પંડ્યાએ જણાવ્યું કે લખતર તાલુકા પંચાયતના પ્રમુખ સામે નવ સભ્યોની સહી વાળી દરખાસ્ત મળેલ છે અને તે અંગે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...