તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર શહેરના માઇ મંદિર સામે આવેલા ઝાલાવાડ ચેમ્બર ઓફ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર શહેરના માઇ મંદિર સામે આવેલા ઝાલાવાડ ચેમ્બર ઓફ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર શહેરના માઇ મંદિર સામે આવેલા ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડીંગ ખાતે તા. 22 જુલાઇને શુક્રવારે 3.30 થી 5.30 કલાકે સેમિનારનું આયોજન કરાયુ છે. ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સની મહિલાવીંગ અને સુરેન્દ્રનગર પાલિકા દ્વારા આયોજીત સેમિનારમાં સ્ત્રીઓને સરકાર દ્વારા અપાતી વિવિધ યોજનાઓની સહાય કઇ રીતે નગરપાલિકા દ્વારા પ્રાપ્ત થાય તે અંગે માહિતગાર કરવામાં આવશે. ક્રાર્યક્રમને સફળ બનાવવા માટે હેતલ ગોવાણી સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્યાં છે.

સ્ત્રીઓને મળતી યોજનાઓની સહાય માટે સેમિનાર યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો