તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |ચોટીલા પાસે હાઇવે પર આવેલ બામણબોર જીઆઇડીસીમાં ગ્રીન પ્લાયવુડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |ચોટીલા પાસે હાઇવે પર આવેલ બામણબોર જીઆઇડીસીમાં ગ્રીન પ્લાયવુડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |ચોટીલા પાસે હાઇવે પર આવેલ બામણબોર જીઆઇડીસીમાં ગ્રીન પ્લાયવુડ નામની ફેકટરી આવેલી છે. ફેકટરીના બોઇલર વિભાગમાં બુધવારે બપોરે અચાનક શોક સર્કીટથી આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. અંગેના સમાચાર મળતા ફાયર ફાઇટરોની ટીમે ઘટનાસ્થળે ધસી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જયારે ચોટીલા પોલીસના અબ્દુલ્લભાઇ, દલસુખભાઇ સહિતનાઓએ ઘટનાસ્થળે ધસી જઇ આગ લાગવાના કારણો અંગે તપાસ હાથ ધરી હતી. જોકે, બનાવમાં કોઇ જાનહાની જતા ફેકટરી માલીકો અને તંત્રે રાહતની લાગણી અનુભવી હતી.

ચોટીલા પાસેના બામણબોરની ફેકટરીમાં આગ લાગતા દોડધામ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો