તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |હળવદ સરારોડ પર આવેલ સદભાવના શૈક્ષણીક સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |હળવદ સરારોડ પર આવેલ સદભાવના શૈક્ષણીક સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |હળવદ સરારોડ પર આવેલ સદભાવના શૈક્ષણીક સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા ભજન સંધ્યા તેમજ ધૂનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના ભક્તિહરિ સ્વામી, શ્રીજીસ્વારૂપદાસજી, ધર્મવલયસ્વામી, વિશ્વવિહારી સ્વામી વગેરે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને જ્ઞાનધર્મ અને સરસ્વતી ઉપાસના વિશે જાણકારી આપી હતી. પ્રસંગે શાળાના એમ.ડી ગીરીશભાઇ, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થી અને વાલીઓ ઉપસ્થીત રહ્યા હતા.

હળવદમાં શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીએ ભજન સંધ્યા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો