તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |થાનગઢ ક્ષત્રિય સમાજ ભવનમાં થાનગઢના ક્ષત્રિય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |થાનગઢ ક્ષત્રિય સમાજ ભવનમાં થાનગઢના ક્ષત્રિય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |થાનગઢ ક્ષત્રિય સમાજ ભવનમાં થાનગઢના ક્ષત્રિય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ક્ષત્રિય સમાજના લખતર ઠાકોર સાહેબ બલભદ્રસિંહજી ઝાલાએ વિદ્યાર્થીઓને સન્માનીત કરી ઇનામ વિતરણ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા ક્ષત્રિય સમાજના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

થાનગઢ ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયુ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો