તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |ઝાલાવાડમાં વરૂણદેવને રીઝવવા માટે આજે પણ લોકો દ્વારા કૂતરાઓને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |ઝાલાવાડમાં વરૂણદેવને રીઝવવા માટે આજે પણ લોકો દ્વારા કૂતરાઓને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |ઝાલાવાડમાં વરૂણદેવને રીઝવવા માટે આજે પણ લોકો દ્વારા કૂતરાઓને લાપસી, પશુઓને ઘાસચારો, અખંડધૂન તથા પ્રજન્યયજ્ઞ યોજવામાં આવે છે. ત્યારે ચૂડાના કૂલેશ્વર મહાદેવના મંદિર ખાતે પ્રજન્યયજ્ઞ યોજાયો હતો. જેમાં આર્ય સમાજના આર્યબંધુ, સરપંચ હિતેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ઝાલાવાડમાં વરૂણ દેવને રીઝવવા માટે પ્રજન્યયજ્ઞ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો