તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર |મૂળી તાલુકાનીદિગસર પ્રાથમિક શાળા ખાતે મહેંદી સ્ચર્ધા અને ડ્રેસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |મૂળી તાલુકાનીદિગસર પ્રાથમિક શાળા ખાતે મહેંદી સ્ચર્ધા અને ડ્રેસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર |મૂળી તાલુકાનીદિગસર પ્રાથમિક શાળા ખાતે મહેંદી સ્ચર્ધા અને ડ્રેસ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં બાળાઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ, દ્વીતીય અને તૃતિય નંબર મેળવનાર બાળાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય કરમશીભાઇ સાપરા, અશોકભાઇ, કેતનભાઇ, દિપીકાબેન સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

મૂળી તાલુકા દિગસર શાળામાં વિવિધ સ્યર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો