તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલાવાડમાં શાંતિ જાળવવા કલેકટરે લોકોને અપીલ કરવી પડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝાલાવાડમાં શાંતિ જાળવવા કલેકટરે લોકોને અપીલ કરવી પડી

સુરેન્દ્રનગર| ઉનાનાદલિત કાંડ મુદ્દે રજૂઆત કરવા માટે ગયેલા દલિત આગેવાનોને કલેકટર ઉદીત અગ્રવાલે જિલ્લામાં શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. સરકારી પ્રોપર્ટીનો ઉપયોગ તમે પણ કરો છો, માટે તેને નુકશાન થાય તે જોજો. સાથે તમારી લાગણી સરકારમાં પહોંચાડવા ખાત્રી આપી હતી. જોકે વિરોધને પગલે સામાન્ય લોકોને કોઇ અસર થાય તેનું ધ્યાન રાખવા કહ્યું હતું. જોકે તેમ છતાં દલિત સમાજના લોકોએ રોડ પર ઉતરી આવીને જબરદસ્તીથી બજારો બંધ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો