તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં મેલેરીયાને અટકાવવા બેઠક યોજાઇ

ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં મેલેરીયાને અટકાવવા બેઠક યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાતાલુકા વિસ્તારમાં થોડા સમયથી મેલેરીયાએ માથુ ઉંચકયુ છે. ત્યારે જિલ્લા પંચાયત ખાતે રોગચાળાને નાથવા બેઠક યોજાઇ હતી. જેમાં ધ્રાંગધ્રાના હામપુર, રાજસીતાપુર, ખાંભડા, નવલગઢ, ધોળી સહિતના ગામોમાં તાલુકા હેલ્થ ઓફિસર, સુપરવાઇઝરની ટીમ દ્વારા પોરાનાશક કામગીરી પર ચર્ચા કરાઇ હતી. બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.એુમ.દેવ, અરવિંદભાઇ માલવણીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...