તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |મૈત્રી ટ્રસ્ટસુરતના આર્થિક સહયોગથી દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ પાટડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |મૈત્રી ટ્રસ્ટસુરતના આર્થિક સહયોગથી દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ પાટડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |મૈત્રી ટ્રસ્ટસુરતના આર્થિક સહયોગથી દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ પાટડી દ્વારા એક હજાર ચોપડાનું વિનામુલ્યે વિતરણ રધુવિરસિંહજી પ્રાથમિક શાળા પાટડી ખાતે કરાયુ હતું. પ્રસંગે ટ્રસ્ટી અનીલભાઈ મર્ચન્ટ, તાલુકા શિક્ષણાધિકારી આંબુભાઇ સોલંકી અને શાળાના આચાર્ય વિરેન્દ્રસિંહ ઝાલાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દર્શક ગ્રામીણ વિકાસના ટ્રસ્ટી જયેશભાઇ રાવલ અને હર્ષદભાઇ જોષી ઉપસ્થિત રહ્યા હતા.

પાટડીની સ્કુલમાં ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો