તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરરેલવે સ્ટેશને પ્લેટફોર્મ નં. 4 પાસે ટ્રેન અડફેટે

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરરેલવે સ્ટેશને પ્લેટફોર્મ નં. 4 પાસે ટ્રેન અડફેટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરરેલવે સ્ટેશને પ્લેટફોર્મ નં. 4 પાસે ટ્રેન અડફેટે આશરે 20 વર્ષના યુવાનનું મોત થયુ હતુ. યુવાન પાસેથી કોઇ ઓળખના પુરાવા મળતા લાશનું ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ કરાવી હાલ કોલ્ડ રૂમમાં રાખવામાં આવી છે. બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકના વાલી વારસને શોધવા વધુ તપાસ રમેશભાઇ પનારીયા ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં ટ્રેન અડફેટે અજાણ્યા યુવાનનું મોત

અન્ય સમાચારો પણ છે...