તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર | રતનપર34 નંબર પાસે શેરી નં. 17માં રહેતા 53

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | રતનપર34 નંબર પાસે શેરી નં. 17માં રહેતા 53 વર્ષીય રતનબેન ગોપાલભાઇ દેવીપૂજક વહેલી સવારે કોઇને કાંઇ જાણ કર્યા વગર કયાંક ચાલ્યા ગયા હતા. અંગે તેમના પતિ ગોપાલભાઇ ગભરૂભાઇ દેવીપૂજકે જોરાવરનગર પોલીસ મથકે રતનબેન ગૂમ થયાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ જે.કે.સોરઠીયા ચલાવી રહ્યા છે.

રતનપરની વૃદ્ધા ગૂમ થયાની ફરિયાદ નોંધાઈ

અન્ય સમાચારો પણ છે...