તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગરનાં પ્રાદેશિક કેન્દ્રમાં દર્દીઓની જામી ભીડ

સુરેન્દ્રનગરનાં પ્રાદેશિક કેન્દ્રમાં દર્દીઓની જામી ભીડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરગાંધી હોસ્પિટલનાં પ્રાદેશિક કેન્દ્રમાં દર્દીઓના ધસારાના કારણે છેલ્લા 15 દિવસમાં 45 જેટલા માનસિક બિમારી ધરાવતા લોકોને સર્ટી આપવામાં આવ્યા હતાં. ઉપરાંત ઓર્થોપેડિક તેમજ આંખની ખામી ધરાવતા લોકોને પણ સર્ટી કાઢી આપવામાં આવ્યા હતાં. અંગે જિલ્લા સિવિલ સર્જન ડો. હરિશ એમ.વેસેટિયને જણાવ્યું કે, મોરબી, થાનગઢ સહિતના વિસ્તારોમાં નિષ્ણાંત તબીબો હોવાથી પ્રકારના વિકલાંગતાના સર્ટી લેવા માટે દર્દીઓ હોસ્પિટલનાં કેન્દ્રમાં આવતા ભીડ રહે છે.

ગાંધી હોસ્પિટલમાં વિવિધ રોગોના દર્દીઓ સારવાર, વિકલાંગના સર્ટી લેવા ઉમટી પડયા હતા

શહેરની ગાંધી હોસ્પિટલમાં પ્રાદેશિક કેન્દ્રમાં વિવિધ રોગોના દર્દીઓ સારવાર, વિકલાંગના સર્ટી લેવા ઉમટી પડયા. તસવીર-પ્રવિણસોલંકી

અન્ય સમાચારો પણ છે...