તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • વઢવાણ રોટરી ક્લબના હોદ્દેદારોનો 2017 18નાે શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો

વઢવાણ રોટરી ક્લબના હોદ્દેદારોનો 2017-18નાે શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ¿વઢવાણ રોટરી ક્લબના 2017-18ના વર્ષના નવા હોદ્દેદારોનો શપથગ્રહણ સમારોહ રવિવારે સાંજે સી.યુ.શાહ મેડીકલ હોલ ખાતે યોજાયો હતો. જેમાં પ્રમુખ તરીકે અશ્વીનભાઇ ગઢવી અને સેક્રેટરી ધમેન્દ્રભાઇ ચૌહાણ સહિતની ટીમે શપથ લીધા હતા. પ્રસંગે જિલ્લા ગવર્નર સુધિરભાઇ જાની, ડો. અંબાદાન રોહડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નવનિયુક્ત પ્રમુખ ડો અશ્વિન ગઢવીએ રોટરી ક્લબનું વિઝન રજૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...