મૂળી | મૂળી તાલુકામાં દેશી તેમજ વિદેશી દારૂ ખુબજ વેચાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી | મૂળી તાલુકામાં દેશી તેમજ વિદેશી દારૂ ખુબજ વેચાઇ રહ્યો છે. ત્યારે મૂળીનાં સુજાનગઢ ગામે રમેશભાઇ રામાભાઇની વાડીમાં દેશી દારૂનું વેચાણ થતુ હોવાની બાતમીનાં આધારે નરેન્દ્રસિંહ કાસેલા, જીતુભા સુરેશભાઇ સહિતનાંએ શરૂ કરી હતી. જેમાં પોલીસે કુવાની પાછળનાં ભાગે પ્લાસ્ટીકનાં બેરલમાં ભરેલ દેશી દારૂ ઝડપી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...