• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગરની ગાયત્રી શકિતપીઠ દ્વારા 100 પરિવારોને સહાય આપી

સુરેન્દ્રનગરની ગાયત્રી શકિતપીઠ દ્વારા 100 પરિવારોને સહાય આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરગાયત્રી શકિતપીઠ દ્વારા બનાસકાંઠાના પૂર પીડીતો માટે તૈયાર કરેલ સહાય માટેની ટ્રક નરેશભાઇ કેલા દ્વારા રવાના કરવામાં આવી હતી. ધીરૂભા પરમાર, મહેશભાઇ દવે, જયોતીબા પરમાર, જયોતીબેન દવે, દોશીભાઇ સહિતના પરિવારના સભ્યો દ્વારા સતત ત્રણ દિવસ મહેનત કરીને પૂર પીડીત 100 પરિવારો માટે કપડા તથા તમામ અનાજ સાથેની કીટ તૈયાર કરી હતી.

આર.ડી.પટેલ, જય મહેતા તથા પરેશભાઇ ત્રિવેદી તમામ સહાય સામગ્રી લઇને ડિસા જવા રવાના થયા હતા.

ગાયત્રી શકિતપીઠ દ્વારા 100 પરિવારોને સહાય રવાના કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...