• Gujarati News
  • મંજૂરી વગર રેલી કઢાતા BMPનાં કાર્યકરોની ધરપકડ કરાઇ

મંજૂરી વગર રેલી કઢાતા BMPનાં કાર્યકરોની ધરપકડ કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુજનમુક્તિ પાર્ટીનાં કાર્યકરો દ્વારા EVM મશીન તેમજ ચૂંટણી મુદ્દે રેલી યોજી હતી. રેલી અંગે કોઇ મંજૂરી લેતા પોલીસે દ્વારા કાર્યકરોની ધરપકડ બાદ છોડી દેવાયા હતાં.

સુરેન્દ્રનગરના માર્ગો પર બહુજન મુક્તિ પાર્ટીએ EVM મશીનમાં થતા ગોટાળા તેમજ નિષ્પક્ષ ચૂંટણી થતી હોવાના વિરોધમાં રેલી યોજી હતી. રેલીની કોઇ મંજૂરી લેતા બી.એમ.પી.નાં ગુજરાત મહામંત્રી ડાયાભાઈ મકવાણા, જિલ્લા પ્રમુખ નારાયણભાઈ ભાટીયા, હેંમતભાઈ, રાજુભાઈ,નારાયણભાઈ સહિતના કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તમામ કાર્યકરોને છોડી મૂકવામાં આવ્યા હતાં.