તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રા અને પાટડીમાં ભાજપના વિજય વિશ્વાસની ઉજવણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ| ધ્રાંગધ્રા|પાટડી

હાલમાંયોજાઇ ગયેલ પાંચ રાજ્યોની ચૂંટણીમાં ચાર ભાજપનો ભવયવિજય થયો છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને પાટડીમાં વિજયવિશ્વાસ કાર્યક્રમો યોજાયા હતા. પ્રસંગે બાઇક રેલી અને આપ્યાનું આયોજન પણ કરાયું હતું.

ધ્રાંગધ્રાના ગ્રીનચોક ખાતે થી ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થતાં ઉજવણી કરાઇ હતી. જેમાં એક સ્કુટર રેલી યોજવામાં આવી હતી.આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ આઇ.કે.જાડેજા, નગરપાલીકાના પ્રમુખ કિરણબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ જીતુભાઇ ચૌહાણ, કીશનભાઈ પરમાર, સંજયભાઈ ઞૈવાણી, પ્રહલાદભાઇ દેપાડા, ધીરૂભાઇ હારેજા, ધીરૂભા પઢીયાર સહિત કાર્યકરો જોડાયા હતાં. કાર્યક્રમને સફળ બનાવા માટે કિરીટસિંહ જાડેજા, રાજદીપકસિંહ પરમાર,ભોલાભાઈ સોલંકી સહિતના જહેમત ઉઠાવી હતી. પાટડી તાલુકાના 22 શક્તિકેન્દ્રો અને પાટડીના વોર્ડમાં વિશાળ બાઇક રેલીનુ આયોજન હાથ ધરાયુ હતુ. જેમાં શ્રમ અને રોજગાર વિભાગના સંસદિય સચિવ પૂનમભાઇ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલ, જયંતિભાઇ પટેલ, પી.કે.પરમાર, મૌલેશભાઇ પરીખ, મુકેશભાઇ દેસાઇ, અલ્પેશ છનીયારા અને ખેંગારભાઇ ડોડીયા સહિતના જોડાયા હતા.

શહેરના મુખ્ય માર્ગો પર બાઇક રેલી નીકળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો