તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર | સીંધીજનરલ પંચાયત, સુરેન્દ્રનગર દ્વારા તા. 29 માર્ચને બુધવારના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | સીંધીજનરલ પંચાયત, સુરેન્દ્રનગર દ્વારા તા. 29 માર્ચને બુધવારના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સીંધીજનરલ પંચાયત, સુરેન્દ્રનગર દ્વારા તા. 29 માર્ચને બુધવારના રોજ ચેડીચાંદ મહોત્સવ અને ઝુલેલાલ જયંતીની ઉજવણી કરવામાં આવનાર છે. પ્રસંગે સીંધી સમાજની વાડી ખાતે ભંડારો યોજાશે. જયારે સાંજે ઝુલેલાલ મંદિરથી શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. ઉપરાંત રાત્રે ક્ષત્રિય સમાજની વાડી ખાતે મહાઆરતી અને મહાપ્રસાદ યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા પંચાયતના પ્રદીપકુમાર નેભવાણી, ગોરધનભાઇ લાખાણી, ડો. ચેતન પીનરાણી, દીપકભાઇ આસવાણી સહિતનાઓ તૈયારીઓ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં ચેટીચાંદ મહોત્સવ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો