તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.12ના ભૂગોળ વિષયના પેપરમાં 8 કોપીકેસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરજિલ્લામાં બોર્ડની પરિક્ષાઓમાં દરરોજ કોપીકેસો ધ્યાને આવે છે. ત્યારે શનિવારે યોજાયેલ ધો. 12 ભૂગોળ વિષયની પરિક્ષામાં વિવિધ ચાર પરિક્ષા કેન્દ્રોમાં આઠ કોપીકેસ નોંધાયા હતા. જ્યારે તમામ વિદ્યાર્થીઓ સામે કાગળો કરીને બોર્ડને મોકલી દેવાયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 15 માર્ચથી ધો. 10 અને 12ની બોર્ડની વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જેમાં શનિવારના રોજ ધો. 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પેપરો હતા. જેમાં સવારે સેક્રેટરીયલ પ્રેકટીસ વિષયના પેપરમાં નોંધાયેલા 5012માંથી 4912 વિદ્યાર્થીઓએ પેપરો આપ્યા હતા. જયારે બપોર બાદ ભૂગોળ વિષયની પરીક્ષામાં નોંધાયેલા 5374માંથી 186 ગેરહાજર રહેતા 5188 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. ભૂગોળ વિષયના પેપરમાં સુરેન્દ્રનગર શહેરમાં કુલ આઠ કોપીકેસ નોંધાયા હતા. જેમાં

અનુસંધાનપાના નં.3 પર

સુરેન્દ્રનગરના વિવિધ ચાર પરિક્ષાકેન્દ્રોમાં આઠ કોપીકેસ નોંધાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો