તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

POPની આડમાં 23 લાખના દારૂની ખેપ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરજિલ્લામાં દારૂ ઘૂસાડતા બૂટલેગરો પર નજર રાખીને બેઠેલી પોલીસની ધોસ વધતા બૂટલેગરો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. આવા સમયે પોલીસની નજરથી બચવા માટે નીત નવા પેંતરા અજમાવવામાં આવી રહ્યા છે. ત્યારે પીઓપી પાવડરની આડમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી દારૂની ખેપ મારનાર રાજસ્થાનના ખેપીયાઓનો પોલીસે પર્દાફાશ કરતા ખળભળાટ મચી ગયો છે. નેશનલ હાઇવે પર મોરવાડ પાસેથી રૂપિયા 22.72 લાખના મુદ્દામાલ

અનુસંધાનપાના નં.3 પર

22.72 લાખના દારૂ સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો હતો. તસવીર-વિપુલજોશી

પાટડીમાંથી વિદેશી દારૂ-કાર સાથે 3 શખ્સો ઝબ્બે

આર.આર.સેલનાપીએસઆઇ કૃણાલ પટેલ, રણછોડભાઇ ભરવાડ, પદુભા, ધમભા ચૂડાસમા સહિતનાઓએ બાતમીને આધારે પાટડી તાલુકાના બજાણાથી પીપળી તરફના રસ્તે વોચ રાખી હતી. જેમાં વિદેશી દારૂની 348 બોટલ કિંમત રૂપીયા 1.04 લાખ, કાર અને મોબાઇલ મળી રૂપિયા 6,06,900નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. દરોડામાં રાજસ્થાનના ઝાલોરના મંગલસિંઘ જુવાનસિંઘ રાજપૂત, નરેન્દ્રકુમાર જીવરામભાઇ પુરોહીત અને લક્ષ્મણસિંહ મંગલસિંઘ રાજપૂત ઝડપાયા હતા.

તામીલનાડુ પાસીંગની ગાડીની આડમાં રાજસ્થાનથી દારૂ ઘૂસાડવાનો બૂટલેગરનો પ્લાન હતો

નેશનલ હાઇવે પર મોરવાડ પાસેથી દારૂ ભરેલી ટ્રક ઝડપી લેવાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો