તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ 80 ફૂટ રોડ પર નવા નક્કોર રસ્તાની તોડફોડથી લોકરોષ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વઢવાણ80 ફૂટરોડ પર વર્ષોથી રસ્તા અને પાણીની સમસ્યા સર્જાઇ છે. જેમાં મંજૂર રસ્તો બનતો નહીં હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. જ્યારે બીજી તરફ નવા નક્કોર રસ્તાની તોડફોડ કરવામાં આવતા અંગે રજૂઆત કરી પગલા લેવાની માંગ ઉઠી છે.

વઢવાણ 80 ફૂટ રોડ અને 60 ફૂટરોડ અનેક નવી સોસાયટીઓ અસ્તિત્વમાં આવી છે.જેમાં તારામણી ટાઉનશીપ રૂપ પાર્ક પહેલા બની છે. પરંતુ હજુ સોસાયટીમાં રસ્તા અને પાણીની સુવિધા મળી નથી. બીજી તરફ સોસાયટીપાસે નવા નક્કોર રસ્તાઓની તોડફોડ હાથ ધરાઇ છે.

અનુસંધાનપાના નં.3 પર

વઢવાણ નવા 80 ફૂટ રોડ પર નવાે રસ્તો તોડવામાં આવી રહ્યો છે.

સોસાયટીમાં રસ્તા અને પાણીની માંગ પૂર્ણ થતા રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો