તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • ટંકારામાં રાત્રિપ્રકાશ વોલીબોલ ટૂર્નામેન્ટ યોજવામાં આવી

ટંકારામાં રાત્રિપ્રકાશ વોલીબોલ ટૂર્નામેન્ટ યોજવામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાશિવરાત્રીપર્વ નિમિત્તે આર્ય સમાજ દ્વારા દર વર્ષની માફક વર્ષે પણ ઋષિ બોધોત્સવની ઉજવણી અંતર્ગત વોલીબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા ટીમને ઇનામો આપીને નવાજવામાં આવી હતી.

દયાનંદ સરસ્વતિ સ્મારક ટ્રસ્ટના પટાંગણમાં વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ, મોરબી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર સહિતની 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. શહેરી અને ગ્રામ્ય મળીને બે વિભાગમાં આઠ અાઠ ટીમો ટકરાઇ હતી. જેમાં શહેરી ગ્રુપમાં રાજકોટની છોટેબડે ટીમ અને ગ્રામ્યમાં ધ્રાંગધ્રાની યંગસ્ટાર ટીમ વિજેતા બની હતી.

અન્ય સમાચારો પણ છે...