તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |દસાડાનાસાવડા ગામના ચંપાબેન અને તેમના પતિ ભલાભાઈ વણકર સુરેન્દ્રનગરની

સુરેન્દ્રનગર |દસાડાનાસાવડા ગામના ચંપાબેન અને તેમના પતિ ભલાભાઈ વણકર સુરેન્દ્રનગરની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |દસાડાનાસાવડા ગામના ચંપાબેન અને તેમના પતિ ભલાભાઈ વણકર સુરેન્દ્રનગરની આયુર્વેદિક હોસ્પિટલની બહાર પગપાળા ચાલીને નીકળ્યા હતાં. ત્યારે એન.ટી.એમ.સર્કલ પાસે પહોંચતા અજાણ્યા બાઇક ચાલકે ભલાભાઈ વણકરને અડફેટે લઇ ઇજા કરી નાસી છૂટ્યો હતો. ગંભીર હાલતમાં ભલાભાઈને અમદાવાદ લઇ જવાતા સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું.

બાઇક અડફેટે પગપાળા પસાર થતુ દંપતિ ખંડિત થયુ

અન્ય સમાચારો પણ છે...