તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લામાં તા. 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લામાં તા. 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લામાં તા. 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં જિલ્લાની તમામ પ્રાથમિક શાળા, પંચાયત ભવન, તાલુકા ભવન, સેવાસદન, ગ્રામ વિકાસ એજન્સી, બીઆરસી ભવનમાં સેટકોમથી માહિતી અપાશે. વૃક્ષ વાવેતર, સ્પર્ધા, વન સમિતિની બેઠક જેવા કાર્યક્રમો હાથ ધરાશે.

સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો