તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર | સરેન્દ્રનગરજિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | સરેન્દ્રનગરજિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સરેન્દ્રનગરજિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.જી.પંડ્યાએ એક જાહેર નામા દ્વારા સમગ્ર જિલ્લામાં હથિયાર બંધી ફરમાવેલ છે. જે મુજબ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.31 માર્ચ 2017 સુધી નગરપાલિકા વિસ્તારમાં સંબંધિત સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય શસ્ત્રો, દંડા,તલવાર, ભાલા, ધોકા, બંદુક, લાકડી અને લાઠી, કુંડલીવાળી લાકડી તથા શારિરીક ઇજા પહોચાડી શકે તેવા બીજા કોઇ પણ સાધનો સાથે લઇ જવા નહીં.

સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયારબંધી ફરમાવાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો