તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | વઢવાણતાલુકાના કારીયાણી ગામે થોડા સમય પહેલા ગ્રામ પંચાયતના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | વઢવાણતાલુકાના કારીયાણી ગામે થોડા સમય પહેલા ગ્રામ પંચાયતના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણતાલુકાના કારીયાણી ગામે થોડા સમય પહેલા ગ્રામ પંચાયતના સામાનની ફેરબદલ કરવામાં આવી હતી. સમયે ગ્રામ પંચાયતનું ઇ-મોડેમ ગૂમ થયુ ગયુ હતુ. બનાવ અંગે કારીયાણી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ઉગરીબેન વિઠ્ઠલભાઇ મેમકીયાએ જોરાવરનગર પોલીસ મથકે જાણ કરી છે. આથી બનાવની વધુ તપાસ ગિરીરાજસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.

વઢવાણના કારીયાણી ગ્રામ પંચાયતનું ઇ-મોડેમ ગૂમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો