તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • જિલ્લાના 18 હજારથી વધુ નિરક્ષરો આજે સાક્ષર થવા પરીક્ષા આપશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 18 હજારથી વધુ નિરક્ષરો આજે સાક્ષર થવા પરીક્ષા આપશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાક્ષર ભારત મીશન અને સરસ્વતી યાત્રા યોજના અંતર્ગત ગામડાઓમાં આજે પરીક્ષા યોજાશે


સુરેન્દ્રનગરજિલ્લામાં અંદાજે દોઢ લાખથી વધુ લોકો હજુ પણ અક્ષરજ્ઞાન વિહોણા છે. ત્યારે લોકોને સાક્ષર બનાવવા માટે ચાલતા નિરંતર શિક્ષણ પ્રોજેકટ હેઠળ નિરક્ષરોને સાક્ષર બનાવાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 19 માર્ચને રવિવારના રોજ જિલ્લાના 600થી વધુ ગામડાઓમાં 18 હજારથી વધુ નિરક્ષરો સાક્ષર બનવાની પરીક્ષા આપનાર છે. અંગે નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી બી.એન.જોશીએ જણાવ્યુ કે, સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં અંદાજે 400થી વધુ સાક્ષર લોકોને ગ્રામ પ્રેરક તરીકે નિમણૂંક કરાઇ છે. પરીક્ષા 15 વર્ષથી વધુના કોઇપણ વ્યકિત આપી શકે છે. જેમાં પાસ થતા તેને સાક્ષર થયાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો