તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રતનપરની વાગ્દતાનો ગળેફાંસો ખાઇ આપઘાત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રતનપરનાનદીકાંઠે રહેતા કાળુભાઇ શેરખાન પઠાણના પુત્ર અને પુત્રીના આગામી માસે યોજાનાર સમૂહ લગ્નમાં નીકાહ કરવાના હતા. ત્યારે લગ્નની ખરીદી અર્થે પરિવાર સુરેન્દ્રનગર જતા ઘરમાં એકલા રહેલા યાસ્મીનાબેન કાળુભાઇ પઠાણે પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ મોતને વહાલુ કરી લીધુ હતુ.

અંગેની પરિવારજનોને જાણ થતા શોકનો માહોલ છવાયો હતો. જયારે આગામી માસે યોજાનાર ભાઇના લગ્ન પહેલા માતમ છવાયો હતો. અંગે જોરાવરનગર પોલીસ મથકે કાળુખાન પઠાણે માનસીક રીતે બીમાર યાસ્મીનાબેને બીમારીથી કંટાળી જઇ મોતને વહાલુ કર્યાની જાણ કરી હતી. આથી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ એચ.આઇ.દલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો