તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કટુડામાંથી 11 વર્ષીય સગીરાને ભગાડી ગયાની ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીંબડી તાલુકાના ગડથલનો પરિવાર વઢવાણ તાલુકાના કટુડા ગામે રહેતી ખેતમજૂરી કરતો હતો. ત્યારે કટુડાના રસીકભાઇ આલકીયા અને સમલાના વિજયભાઇ બાવળીયા પરિવારની 11 વર્ષીય સગીરાને લલચાવી, ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ સગીરાની માતા ધનીબેન કોળીએ જોરાવરનગર પોલીસ મથકે નોંધાવી છે. બનાવની વધુ તપાસ સીપીઆઇ કે.એ.વાળા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો