તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | વર્ધમાનવિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કવિશ્વર દલપતરામ

સુરેન્દ્રનગર | વર્ધમાનવિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કવિશ્વર દલપતરામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વર્ધમાનવિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કવિશ્વર દલપતરામ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. ત્યારે 2016ના એપ્રિલ માસમાં એવોર્ડ સુરતનાં કવિ નયન દેસાઈને આપવામાં આવશે. જેમાં રૂ. 25 હજાર રોકડ પુરસ્કાર, સન્માનપત્ર અને સ્મૃતિ ચિહન પણ મહાનુભવોનાં હસ્તે કવિને અર્પણ કરવામાં આવશે તેમ ટ્રસ્ટનાં પ્રમુખ અમીતભાઈ કંસારા, કન્વિનર બનેસંગભાઈ ગઢવી, દર્શક આચાર્યની એક યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...