તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરડિસ્ટ્રીકટ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલોની મુદત પૂર્ણ થતા

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરડિસ્ટ્રીકટ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલોની મુદત પૂર્ણ થતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરડિસ્ટ્રીકટ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલોની મુદત પૂર્ણ થતા મદદનીશ સરકારી વકીલની નિમણૂંક કરાઇ હતી. જેમાં તરલેશભાઇ વ્યાસ અને નીરજભાઇ કારીયાને પુન: નિમણૂંક અપાઇ છે. જયારે રાજેન્દ્રસિંહ બળવંતસિંહ રાઓલ અને પ્રકાશભાઇ રાવલની પણ મદદનીશ સરકારી વકીલ તરીકે નિમણંક કરાઇ છે. મદદનીશ સરકારી વકીલની નિમણૂંકને વકીલ મંડળના સભ્યોએ આવકારી છે.

અન્ય સમાચારો પણ છે...