તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરના તળાવમાંથી મૃત બાળક મળ્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરશહેરના ટાગોર બાગમાં બેસવા તેમજ હરવા ફરવા માટે મોટી સંખ્યામાં શહેરના યુવક-યુવતીઓ તેમજ લોકો આવે છે. આવા સમયે તળાવના કિનારે પર સફેદ કપડામાં કંઇક પડ્યુ હોવાનો અણસાર આવતા લોકો અચંબામાં પડયા હતાં. સમગ્ર ઘટનાથી વાકેફ થવા માટે 108 તેમજ પોલીસને જાણ કરી હતી. ત્યારે સિટી પોલીસના એ.એસ.આઈ. સુરૂભા ઝાલા, બી.એમ.મોરી સહિતની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે સફેદ કપડામાં તાજુ જન્મેલ બાળક મૃત હાલતમાં મળી આવતા લોકોમાં રોષ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...