તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |પાટડીઅંધજન મંડળના પ્રાંગણમાં બાળકોના વર્તન અને સમાધાન અંગે ત્રિદિવસીય

સુરેન્દ્રનગર |પાટડીઅંધજન મંડળના પ્રાંગણમાં બાળકોના વર્તન અને સમાધાન અંગે ત્રિદિવસીય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |પાટડીઅંધજન મંડળના પ્રાંગણમાં બાળકોના વર્તન અને સમાધાન અંગે ત્રિદિવસીય માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયુ હતુ. જેમાં ડો. સાધના દેશમુખ, શ્રધ્ધા પાટકર સહિતનાઓ દ્વારા બાળકના વર્તન અને તેમની કેટલીક સમસ્યાઓ અંગે માર્ગદર્શન અપાયુ હતુ. શિબિરમાં દિવ્યાંગ બાળકોના શિક્ષકો હાજર રહ્યા હતા. અંધજન મંડળ પાટડીના પ્રમુખ કનુભાઇ ગઢવીના માર્ગદર્શન આપ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...