જિલ્લાના સમાચારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | જિલ્લા એનસીડી સેલ દ્વારા નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્સન એન્ડ કન્ટ્રોલ ઓફ કેન્સર, ડાયાબીટીસ સીવીડી એન્ડ સ્ટ્રોક અંતર્ગત નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. જે અંતર્ગત તા. 23 જાન્યુઆરી 18 મંગળવારના રોજ લીંબડીના સબ સેન્ટર જાંબુ બુનિયાદી હાઇસ્કુલમાં સવારે 9 થી બપોરના 1 કલાક સુધી કેમ્પ યોજાશે. જેમાં ડાયાબીટીસ , હ્રદયરોગ, બ્લડ પ્રેશર, લકવા, કેન્સર અને અન્ય બિનચેપી રોગનું નિષ્ણાંતો દ્વારા તપાસ અને સારવાર અને દવા વિતરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...