ટુવા ગામે બહુચરમાંના મંદીરનો પાટોસવ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણ તાલુકામાં આવેલ ટુવા ગામના સુમેરા પરિવારના બહુચરમાના મંદિરના છઠ્ઠો પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે મંદિરને વિવિધ લાઇટોથી શણગારવામાં આવ્યું હતું. અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટીસંખ્યામાં ગ્રામજનોએ જોડાઇને પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી. આ પાટોત્સવની ઉજવણી સફળ બનાવવા સુમેરા પરિવાર સહિત સેવાભાવી ગ્રામજનોએ તૈયારીઓ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...