એસપીવિદ્યાલયમાં કાઇટમેકીંગ સ્પર્ધા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરમાં આવેલ એસપી વિદ્યાલયમાં બાળકોનો શૈક્ષણીક પ્રવૃતિ સહિત સર્વાંગી વિકાસ થાય તે માટે આયોજન કરાય છે. જે અંતર્ગત શાળામાં કાઇટ મેકીંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં શાળાના બાળકોએ ભાગ લઇને વિવિધ ડિઝાઇન , રંગોળીઓ અને વસ્તુઓ ચીપકાવી આકર્ષક પતંગો તૈયાર કરેલ હતા. જ્યારે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સુર્યની ગતિ ઉતર દિશા તરફ થાય એટલે મકરસંક્રાંતિ કહેવાય તેવુ માર્ગદર્શન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...