તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરનીએમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વા

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરનીએમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરનીએમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇતિહાસ વિષયની ઉપયોગીતા અને મહત્વ પ્રોજેકટ અંતર્ગત પૌરાણીક ચલણી સીક્કાઓનું પ્રદર્શન યોજાયુ હતુ. જેમાં યુનિવર્સિટીના ઇતિહાસ ભવનના ડો. પ્રફૂલ્લા રાવલ, અનસુયાબેન ચોથાણી સહિતનાઓ દ્વારા બીજી સદીથી લઇ રાણી વિકટોરીયા સુધીના વિવિધ ધાતુના ચલણી સીક્કાઓ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આવનારા સમયમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રદર્શન વિદ્યાર્થીઓને મદદરૂપ થનાર હોવાનું કોલેજના પ્રિન્સીપાલ ડો. એસ.યુ.વોરાએ જણાવ્યુ હતુ.

સુરેન્દ્રનગર આર્ટસ કોલેજમાં ચલણી સીક્કાઓનું પ્રદર્શન યોજાય

અન્ય સમાચારો પણ છે...