તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણમાં નિ:શુલ્ક સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણમાં નિ:શુલ્ક સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આયુષ અવેરનેસ કેમ્પ તેમ નિ:શુલ્ક સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન વઢવાણ નવાદરવાજા બહાર રોહીદાસ મંદિર ખાતે તા. 26ને સોમવારે કરવામાં આવ્યુ હતું. પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિની ચેરમેન કાંતિભાઈ ટમાલીયા, વઢવાણ નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ દવે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. કેમ્પમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.એમ.એ.તારવાણીના માર્ગદર્શન નીચે વિવિધ રોગનાં 450 વધુ દર્દીઓને ડો. જીતેન્દ્રકુમાર ડી.મકવાણા સહિતની ટીમે તપાસીને દવા સાથે સારવાર આપી હતી.

અન્ય સમાચારો પણ છે...