તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • થાન |સુરેન્દ્રનગર જિલલામાં આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા કવાયત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાન |સુરેન્દ્રનગર જિલલામાં આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા કવાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાન |સુરેન્દ્રનગર જિલલામાં આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા કવાયત હાથ ધરાઇ છે. ત્યારે ચોટીલા વિધાનસભા વિસ્તારમાં આપ પાર્ટીના સંયોજક પ્રવિણભાઇ પાંચાલ દ્વારા આગામી વિધાન સભા ચુંટણીને ધ્યાને લઇ થાન તાલુકામાં વરણી શરૂ કરી છે. જેમાં થાન શહેરના સંયોજક તરીકે નિરવભાઇ.એ.મહાલીયાની નીમણુક કરવામાં આવી છે.

આપના શહેર સંયોજકની વરણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો