તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર |રતનપર પોલીસ સ્ટેશન ,મોરબીના પુલ પાસેના વર્ષોથી જિલ્લા પછાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |રતનપર પોલીસ સ્ટેશન ,મોરબીના પુલ પાસેના વર્ષોથી જિલ્લા પછાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર |રતનપર પોલીસ સ્ટેશન ,મોરબીના પુલ પાસેના વર્ષોથી જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી વર્ગ-1(અનુસૂચિત જનજાતિ)ની સ્કૂલ આશરે 2 હજાર ચો.મી.માં છે. ત્યારે સરકારી જમીન પર મુસ્લિમોનો ગેરકાયદેસર રીતે થતો કબજો અટકાવવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા ક્લેકટરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં લલિતભાઈ ઠાકર, અનિલભાઈ રાવ, વસંતભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહીને જમીનનો ગેરકાયદેસર કબજો અટકાવવા માંગ કરી હતી.

સરકારી સ્કૂલની જમીન પર ગેરકાદેસર કબજો અટકાવવા માંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો