તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | જોરાવરનગરસમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | જોરાવરનગરસમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | જોરાવરનગરસમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલા સન્માનોત્સવ તા. 21મી ઓગસ્ટને રવિવારે વણકર સમાજ ભવન જોરાવરનગર ખાતે યોજાશે. પ્રસંગે મહંત ડો. શંભુનાથજી મહારાજ, કે.ડી.કાપડીયા, ડો. રાજેશ મકવાણા, ડો.સી.ડી. મોઢેરા, કિશોર મકવાણા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવ માટે નથુભાઈ બી.પરમાર, હીરાભાઈ ડી.વાઘેલા, હિંમતલાલ એચ.રાઠોડ વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.

વણકર સમાજ દ્વારા તેજસ્વી તારલાનો સન્માનોત્સવ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો