તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | લીંબડીતાલુકાના બોડીયા ગામે બોડેશ્વર મહાદેવ મંદિરે તા. 15

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | લીંબડીતાલુકાના બોડીયા ગામે બોડેશ્વર મહાદેવ મંદિરે તા. 15

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | લીંબડીતાલુકાના બોડીયા ગામે બોડેશ્વર મહાદેવ મંદિરે તા. 15 ઓગષ્ટના રોજ સવારે સત્સંગ સભા તથા ભંડારા મહોત્સવ યોજાશે જેમાં રામકૃષ્ણ મિશન લીંબડીના આદિભવાનંદજી મહારાજ મોટા મંદિર લીંબડીના લલિત કિશોરજી મહારાજ ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ મહામત્રી ડો.અનિરૂધ્ધસિંહ પઠીયાર વગેરે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા ભરતસિંહ રેવર, પરાક્રમસિંહ રેવર, સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

બોડીયા મહામંદિર ખાતે ભંડારો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો