તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાપાના દર્શન કરવા 7 હજાર ભાવિકો સાળંગપુર પહોંચ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રમુખસ્વામી બાપા અક્ષરવાસી થયાના સમાચાર મળતાની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા તેમના હજારો ભાવિકો શોકમગ્ન બની ગયા હતાં. રવિવારનાં દિવસે સુરેન્દ્રનગર જિલ્લાનાં હરીભક્તોનાં દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આથી જિલ્લામાંથી અંદાજે 150થી વધુ વાહનો તથા ટ્રેનમાં બેસીને 7 હજારથી વધુ ભક્તો પ્રમુખ સ્વામીબાપાના અંતીમ દર્શન કરવા માટે સાળંગપુર પહોંચી ગયા હતાં. જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની સાથે વઢવાણ, રતનપર, ખારવા, ગોમટા, બલદાણા, પાણશીણા સહિતના 25થી વધુ ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં માણસો સાળંગપુર પહોંચી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો