તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |ધ્રાંગધ્રાના સ્મશાનમાં આવેલ મેલડીમાના મંદિર ખાતે બે દિવસના નવરંગા

સુરેન્દ્રનગર |ધ્રાંગધ્રાના સ્મશાનમાં આવેલ મેલડીમાના મંદિર ખાતે બે દિવસના નવરંગા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |ધ્રાંગધ્રાના સ્મશાનમાં આવેલ મેલડીમાના મંદિર ખાતે બે દિવસના નવરંગા માંડવાનો અને રાત્રે ડાક ડંમરૂનો કાર્યક્રમ યોજાયો હતો. બે દિવસના કાર્યક્રમમાં એક લાખ જેટલા લોકો ઊમટી પડયા હતા. ધ્રાંગધ્રામા આવેલ મસાણની મેલડીમાતાજીના મંદિરમાં નવરંગા માડવાનું આયોજન કરાયુ હતું. જેમાં બે દિવસના કાર્યક્રમમાં સવારથી દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળતી હતી. કાર્યક્રમમા મોટી સંખ્યામાંલોકોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. રાત્રે યોજવામાં આવેલ ડાક ડંમરૂના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટયુ હતુ.

ધ્રાંગધ્રામા મસાણની મેલડીમાંના માંડવે માનવ મહેરામણ ઊમટ્યુ

અન્ય સમાચારો પણ છે...