તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |ભવાઇ કળા દિવસે દિવસે વિસરતી જાય છે. ત્યારે વડનગરા નાગર

સુરેન્દ્રનગર |ભવાઇ કળા દિવસે-દિવસે વિસરતી જાય છે. ત્યારે વડનગરા નાગર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |ભવાઇ કળા દિવસે-દિવસે વિસરતી જાય છે. ત્યારે વડનગરા નાગર મંડળ, મુંબઇ દ્વારા બોરવલીમાં આયોજીત સ્નેહમીલન કાર્યક્રમમાં ઝાલાવાડના મહાકાળી ભવાઇ મંડળના હર્ષદભાઇ વ્યાસ સહિતના કલાકારોએ વિસરાતી જતી ભવાઇ કળા રજૂ કરી હતી. જેમાં રાજા ભૃતહરીનો ભવાઇનો વેશ રજૂ કરાતા લોકોએ કાર્યક્રમને વધાવી લીધો હતો.

ઝાલાવાડના કલાકારોએ મુંબઇમાં ભવાઇકળા રજૂ કરી

અન્ય સમાચારો પણ છે...