તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |લખતર સ્ટેશન રોડ પર આવેલ બ્રિલિયન્ટ સ્કુલ ખાતે શાળાનાં

સુરેન્દ્રનગર |લખતર સ્ટેશન રોડ પર આવેલ બ્રિલિયન્ટ સ્કુલ ખાતે શાળાનાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |લખતર સ્ટેશન રોડ પર આવેલ બ્રિલિયન્ટ સ્કુલ ખાતે શાળાનાં ધો.7 થી 10નાં વિધાર્થીઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન-2016નું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન પ્રદર્શન દ્વારા વિધાર્થીઓ દ્વારા વિજ્ઞાનથી થતી સિદ્ધિઓ તેમજ “વિજ્ઞાનથી થતા લાભો” વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન પ્રદર્શનમાં વિધાર્થીઓ દ્વારા પવનચક્કી, સૌર ઉર્જા, પિયત જેવા સમાજોપયોગી મુદ્દાઓ આધારિત જુદા જુદા પ્રયોગો રજુ કરેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય પ્રકાશભાઈ પટેલ તેમજ વજુભાઈ મોટકાની રાહબરી હેઠળ સમગ્ર કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

લખતર ખાતેની બ્રિલિયન્ટ શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

અન્ય સમાચારો પણ છે...