સુરેન્દ્રનગરમાં લારીધારક સામે ફરિયાદ નોંધાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરશહેરમાં ટ્રાફિક સમસ્યાને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શહેરના એન.ટી.એમ.ચોકમાં ટ્રાફિકના અડચણરૂપ લારી રાખનાર લારીધારક ભગવાનદાસ શ્યામલાલ સામે ટ્રાફિક પોલીસનાં ખુમાનસિંહ રાણાએ સિટી એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ કરી હતી. આથી બનાવમાં ભગવાનદાસ સામે ગુનો નોંધી વધુ તપાસ કે.આર.યાદવ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...