તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરી વિસ્તારોમાં પશુઓ તેમજ કૂતરાઓના ત્રાસના કારણે

સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરી વિસ્તારોમાં પશુઓ તેમજ કૂતરાઓના ત્રાસના કારણે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરી વિસ્તારોમાં પશુઓ તેમજ કૂતરાઓના ત્રાસના કારણે લોકો મુશ્કેલી વેઠી રહ્યાં છે. તેમાં ખાસ કરીને રખડતા અને અડીંગો જમાવવતા પશુઓને ડબ્બે પૂરવા પાલિકાઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પરંતુ શહેરી વિસ્તારોમાં વધી રહેલા કૂતરાઓનાં ત્રાસને અટકાવવા પણ પાલિકાએ કાર્યવાહી હાથ ધરવી જોઇએ તેવી લોકમાંગ ઉઠી હતી.

સાદા હોય કે હડકાયા.. કરડતા કૂતરાઓને પકડો, પ્રશ્નનો કાયમી ઉકેલ લાવો : જનતા

અન્ય સમાચારો પણ છે...